Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ સાતમ (21:34), આઠમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 13/06/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (29:09), ઉ. ફા.
યોગ :- વજ્ર (18:05), સિદ્ધિ
કરણ :- ગર (08:23), વણિજ (21:34), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, મિત્રો સાથે તણાવ વધે, વ્યાપાર ઉદ્યોગમાં નવું સાહસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તણાવ વધશે, નોકરિયાત વર્ગે બોલચાલમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરિશ્રમ માં સફળ થશો, પૈતૃક સંપત્તિ બાબત ચિંતા રહે, કોર્ટ કચેરી માં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મુખ સંબંધિત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ ન મળે, ગુપ્ત રોગ સંભવે, માનસિક વ્યગ્રતા અનુભવાય, ક્રોધ વધશે, સામાન્ય દિવસ રહે.
હા
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાશે, માનસિક વ્યગ્રતા રહે, પગની તકલીફ રહે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધાવેશ માં નિર્ણય ન લેવા, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા પિતા સાથે મતભેદ સંભવે, વાહન ખર્ચ થાય, વ્યાપારમાં અવરોધો આવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસ કષ્ટમય રહે, ભાગ્યનો સાથ ન મળે, દૂર દેશના સંબંધો માં મતભેદ થશે, સમાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધાવેશ માં નિર્ણય ન લેવા, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ગુપ્ત રોગ માં ખર્ચ વધુ થશે, મસ્તક સંબંધિત તકલીફ થાય, નકારાત્મકતા દૂર કરવી, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મોસાળ પક્ષથી મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસમાં જોખમ વધે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment