Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ પાંચમ (17:28), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 11/06/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- કર્ક (23:39), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (23:39), મઘા 

યોગ :- વ્યાઘાત (16:47), હર્ષણ 

કરણ :- બાલવ (17:28), કૌલવ (30:19)


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, મન મજબૂત રહેશે, વાહન ઇત્યાદિ લાભો મળે, માતાનો સ્નેહ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગ બઢતી ના યોગ છે, વ્યાપારમાં કઠણ નિયમ લેવા પડે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દૂર કરવી, પગની તકલીફ તેમજ શુભાશુભ સમય રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સંતાન સુખ મળે, સારું ખાનપાન મળે, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં વૃદ્ધિ તેમજ ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, માતા પિતા નો સ્નેહ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તથા રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સંતાન ચિંતા રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહે, આકસ્મિક લાભો મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતાની તબિયત સાચવવી, મકાન ના પ્રશ્નો ઉપસ્થિત રહે, ભાગ્યના જોરે આગળ વધશો, સન્માન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- હાથમાં પીડા તેમજ ભાઈભાંડુ માટે પીડા દાયક થશો, પ્રવાસ કષ્ટમય રહે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે મતભેદ થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં ફાયદો મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ છે, મનોરોગ થશે, પેટથી થતાં રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ધન સંચય ઓછો થશે, ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments