Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ બારસ (07:29), તેરસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 19/06/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- તુલા (11:05), વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (17:23), અનુરાધા

યોગ :- સિદ્ધ (21:12), સાધ્ય

કરણ :- બાલવ (07:29), કૌલવ (19:45), તૈતિલ

*અમૃતસિદ્ધિ યોગ 17:23 થી 30:04*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્યોમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ સ્નેહીજન સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રોગ શત્રુ પર વિજય મેળવશો, નોકર-ચાકરનું સુખ મળે, મધ્યાહ્ન બાદ લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન ચિંતા દૂર થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ શત્રુઓ પર વિજય તેમજ પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, વાહન આદિ સુખ તેમજ મધ્યાહ્ન બાદ વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સંતાનની પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ જમીન મકાન બાબત પ્રશ્નો દૂર થશે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન તેમજ સન્માન મેળવશો, મધ્યાહ્ન બાદ ધનલાભ થાય, નોકરીમાં બઢતી ના યોગ, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન બાબત ચિંતિત રહેશો, મસ્તક પીડા રહે, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને નવી તક તેમજ સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે સાનુકૂળ સમય, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક અસ્વસ્થતા રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યાહ્ન બાદ મિત્રોનો સહકાર તેમજ સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, શત્રુઓથી સાવધ રહેવું, મધ્યાહ્ન બાદ માતા ની તબિયત સાચવવી, આકસ્મિક લાભ મળશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજન સાથે તણાવ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ તેમજ અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments