Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ નોમ (26:33), દશમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 15/06/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (08:14), હસ્ત
યોગ :- વ્યતિપાત (20:10), વરિયાન
કરણ :- બાલવ (13:22), કૌલવ (26:33), તૈતિલ
*સૂર્ય મિથુન રાશિમાં 00:29 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવશે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન ચિંતા ઉદ્ભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વ્યાપારમાં અવરોધો તેમજ ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતાની તબિયત સાચવવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નોકરિયાત વર્ગે બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે તણાવ વધશે, ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અટકાવ આવે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધન બાબત ચિંતિત રહેશો, દાંતની પીડા સંભવે, વ્યાપારમાં પ્રશ્નો સર્જાશે, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા રહે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન બાબત ચિંતિત રહેશો, પ્રવાસ કષ્ટમય રહે, નકારાત્મકતા વધશે, મિત્રોથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા રહે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, વ્યાપારી વર્ગમાં નિર્ણય શાંત ચિત્તે લેવા, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પિતાની તબિયત સાચવવી, નોકરિયાત વર્ગે સાવધ રહેવું, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, કલા ક્ષેત્રમાં પ્રગતિ થશે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન સંચય ઓછો થશે, વ્યાપારમાં અવરોધો તથા સ્નેહીજન સાથે મુશ્કેલીઓ વધે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં અવરોધો તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, લગ્ન બાબત ચિંતિત રહેશો, મુખરોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment