Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ ચોથ (23:12), પાંચમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 25/06/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- મકર (25:49), કુંભ

નક્ષત્ર :- શ્રવણ (14:33), ધનિષ્ઠા

યોગ :- વૈધૃતિ (09:06), વિષ્કુંભ

કરણ :- બવ (12:18), બાલવ (23:12), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, માતાની તબિયત સાચવવી, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, અટકાયેલા કાર્યોમાં સફળ થશો, સંતાન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગમાં નામના થશે, મિત્રો સાથે તણાવ તેમજ અટકાયેલા કાર્યોમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- બોલચાલમાં ધ્યાન રાખવું, નોકરિયાત વર્ગને અન્યાય તેમજ વ્યાપારમાં મુશ્કેલીઓનો સામનો થશે, રોગમાં વધુ ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે. 


સિંહ ( મ, ટ ) :- રોગમાં ખર્ચ વધશે, ગુપ્તતા જાળવવી, રાજકીય વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય, પરિશ્રમી બનશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં અવરોધો આવે, વાહન શાંતિથી ચલાવવું, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, રાજકીય લાભો મળશે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નોકરો થી સાવધ રહેવું, ભોગ વિલાસમાં ખૂબ ખર્ચ કરશો, આંતરિક સૂઝ દ્વારા આગળ વધવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટની તકલીફ સંભવે, નોકરો દ્વારા ત્રસ્ત થશો, ભાગ્યનો સાથ મળે, સરકાર દ્વારા પ્રોત્સાહિત થશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સંબંધી સાથે મતભેદ થશે, નેત્ર પીડા થાય, વિચિત્ર ધાર્મિકતા તેમજ પરિશ્રમી બનશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લગ્ન બાબત ચિંતિત રહેશો, ધન સંચય ઓછો થશે, પરિશ્રમ દાયક સમય, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, માનસિક વ્યગ્રતા રહે, સટ્ટા બજારમાં સાવચેતી રાખવી, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments