Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ એકમ (16:46), બીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 07/06/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- વૃષભ (07:58), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (19:43), આર્દ્રા
યોગ :- શૂળ (20:05), ગન્ડ
કરણ :- બવ (16:46), બાલવ (28:17), કૌલવ
*રાજયોગ 16:46 થી 19:43*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળ તેમજ નવું સાહસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાણી પ્રભાવથી આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન બાબત ચિંતા દૂર થશે, વ્યાપારમાં વૃદ્ધિ તથા પાર્ટનરશીપ માં લાભો મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા તથા શારીરિક પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સંતાન સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, મકાન બાબત ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, ધાર્મિક વિચારશૈલી રહે, દૂર દેશના સંબંધ થકી પ્રગતિ મળશે, લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટ સંબંધી તકલીફ સંભવે, ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, આકસ્મિક લાભ મળશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- લગ્ન બાબત ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને ન્યાય મળશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટની તકલીફ સંભવે, માનસિક વ્યગ્રતા રહે, શરીરમાં શિથિલતા જણાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ તેમજ વૃદ્ધિ પામશો, મિત્રો સાથે કલહ સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ મળે, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment