Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ બીજ (15:57), ત્રીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 08/06/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- આર્દ્રા (19:43), પુનર્વસુ

યોગ :- ગન્ડ (18:27), વૃદ્ધિ

કરણ :- કૌલવ (15:57), તૈતિલ (27:46), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, સંતાન ચિંતા રહે, ભાગ્યોદય થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, ભોગ વિલાસ અર્થે ખૂબ ખર્ચ કરશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પિતાની તબિયત નાદુરસ્ત રહે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળે, મોજશોખ માં વધુ ખર્ચ કરશો, ધાર્મિકતા માં અભાવ આવે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ અનુભવશો, પગની પીડા રહે, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તક, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વિદ્યાર્થીને નવી તક મળશે, સારું ખાનપાન મળે, નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહે, પેટની તકલીફ વધે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન થશે, ખાનપાનમાં અનિયમિતતા રહે, સંતાન ચિંતા રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, નકારાત્મકતા દૂર કરવી, ભોગ વિલાસમાં ખર્ચ વધુ કરશો, ભ્રાતૃ વર્ગ પીડાદાયક રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ધન બાબત ચિંતિત રહેશો, વ્યાપારમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અવરોધો ખૂબ જ આવશે, મસ્તક પીડા થાય, વાહન આદિ સુખ ભોગવશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગમાં ખર્ચ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિકતા વધે, કળા ક્ષેત્રમાં પ્રગતિ થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments