Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ છઠ્ઠ (19:18), સાતમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 12/06/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (26:12), પૂ.ફાલ્ગુની
યોગ :- હર્ષણ (17:15), વજ્ર
કરણ :- કૌલવ (06:19), તૈતિલ (19:18), ગર
*શુક્ર મિથુન રાશિમાં 18:31 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન ચિંતા રહેશે, આવક સંબંધિત અટકાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાઈભાંડુ સાથે તણાવ વધે, પ્રવાસ કષ્ટમય રહે, વિચિત્ર ધાર્મિકતા રહે, કલા ક્ષેત્રમાં પ્રગતિ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધો ઉદ્ભવે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાશે, માનસિક વ્યગ્રતા રહે, પગની તકલીફ સંભવે, રોકાણકારો માટે કાળજી કારક સમય, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પેટની અવ્યવસ્થા રહે, આવક ચિંતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવશે, વિદ્યાર્થી માટે ચિંતાપ્રદ સમય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને અન્યાય તેમજ વ્યાપારી મંડળમાં સાચવવું, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે તણાવ વધે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, બોલચાલમાં ધ્યાન રાખવું, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક સંબંધિત પીડા વધે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, રોગમાં વધુ ખર્ચ થશે, શત્રુઓથી સાવધ રહેવું, નકારાત્મક ઊર્જાથી બચવું, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment