Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ વદ નોમ (07:25), દશમ (ક્ષય તિથિ) 

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 01/06/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- મીન 

નક્ષત્ર :- ઉત્તરા ભાદ્રપદ (27:16), રેવતી

યોગ :- પ્રીતિ (15:10), આયુષ્માન

કરણ :- ગર (07:25), વણિજ (18:16), ભદ્રા

*મંગળ મેષ રાશિમાં 15:39 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન બાબત ચિંતિત રહેશો, રોગી ન થાઓ તેનું ધ્યાન રાખવું, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક ચિંતા વધે, સંતાન સાથે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટની સમસ્યા વધે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, માતા પિતા સાથે મતભેદ થશે, જમીન મકાન બાબત ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, હાથમાં પીડા તેમજ પરિશ્રમ દાયક સમય રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, સ્નેહીજન સાથે મુશ્કેલીઓ વધશે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, પાર્ટનરશીપ માં અવરોધો ઉદ્ભવે, મસ્તક પીડા રહે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, શત્રુઓ થી સાવધ રહેવું, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, રોગમાં ખર્ચ વધુ થાય, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે કષ્ટકારક સમય, આવક ચિંતા વધશે, પેટની સમસ્યા વધે, ઉપરી અધિકારી સાથે મતભેદ સંભવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મન વિચલિત રહે, વ્યાપારી વર્ગ અને નોકરિયાત વ્યક્તિઓ માટે કષ્ટપ્રદ સમય, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરિશ્રમ દાયક સમય, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુશ્કેલી વધે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન બાબત ચિંતિત રહેશો, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, બોલચાલમાં સાવધાની રાખવી, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, પેટની સમસ્યા થશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments