Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ વદ નોમ (17:31), દશમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 08/09/2023 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (12:10), આર્દ્રા 

યોગ :- સિદ્ધિ (22:07), વ્યતિપાત 

કરણ :- ગર (17:31), વણિજ (30:22), ભદ્રા

*નંદ મહોત્સવ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યોમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તણાવ રહે, શારીરિક નબળાઈ સંભવે, આકસ્મિક ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન ચિંતા દૂર થશે, આવક સ્ત્રોતમાં વધારો થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરીયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા રહે, નેત્ર પીડા અથવા મસ્તક પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં વૃદ્ધિ થશે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, બાળકની ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, જમીન મકાનનું સુખ મેળવશો, નોકરીયાત વર્ગ અને વ્યાપારી લોકો માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments