Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ વદ એકાદશી (21:39), બારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 10/09/2023 રવિવાર

ચંદ્ર રાશિ :- મિથુન (10:26), કર્ક

નક્ષત્ર :- પુનર્વસુ (17:07), પુષ્ય

યોગ :- વરિયાન (23:19), પરિઘ

કરણ :- બવ (08:22), બાલવ (21:39), કૌલવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, વ્યાપાર ઉદ્યોગમાં પ્રગતિ થશે, વાહન આદિ સુખ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન બને, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ધનલાભ થશે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં પ્રગતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યમાં સફળ થશો, મોજશોખ ની ચીજોમાં ખર્ચ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં સફળ થશો, પરાક્રમી બનશો, મન આનંદિત રહે, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યમાં સફળ થશો, આકસ્મિક ખર્ચ તેમજ ખાનપાનમાં અનિયમિતતા રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્ત થશે, ભાગ્યનો સાથ મળે, ખાનપાનમાં અનિયમિતતા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments