Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ સુદ બારસ (25:46), તેરસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 26/09/2023 મંગળવાર

ચંદ્ર રાશિ :- મકર (20:25), કુંભ

નક્ષત્ર :- શ્રવણ (09:42), ધનિષ્ઠા

યોગ :- સુકર્મા (11:45), ધૃતિ

કરણ :- બવ (15:25), બાલવ (28:46), કૌલવ

*રાજયોગ 09:42 થી 25:46 સુધી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, વાહન આદિ સુખ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્ય કરશો, પરાક્રમી બનશો, દૂર દેશના સંબંધોથી ફાયદો થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ખર્ચ પર અંકુશ રાખવો, માનસિક વ્યગ્રતા રહે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ફાયદો મળે, રોગ પર જીત મેળવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં અનિયમિતતા રહે, મોજશોખમાં દિવસ વિતાવશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સંતાન ચિંતા દૂર થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કલા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વાહન આદિ સુખ મેળવશો, માતા પિતા સાથે સમય પસાર કરશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમી બનશો, ભાગ્યોદય થાય, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ખાનપાનમાં અનિયમિતતા રહે, માનસિક તાણ અનુભવશો, શરદીની પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન ચિંતા દૂર થશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, કલા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments