Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ તેરસ (26:22), ચૌદશ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 12/09/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- કર્ક (23:02), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (23:02), મઘા
યોગ :- શિવ (25:11), સિધ્ધ
કરણ :- ગર (13:08), વણિજ (26:22), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક ચિંતા વધે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આત્મવિશ્વાસ ના કારણે દરેક કાર્યમાં ધારી સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વાહન સંબંધિત નુકસાન થાય, આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસમાં કષ્ટ થશે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, આત્મિયજનો સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નેત્ર પીડા અથવા મસ્તક પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં મતભેદ થશે, પેટની તકલીફ પડે, ભાગ્યનો સાથ મળે, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, આકસ્મિક લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મિત્રોનો સહકાર મળે, વાણી દ્વારા વ્યાપારમાં વૃદ્ધિ આવશે, સંતાન ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, આત્મવિશ્વાસ થકી જીત મેળવશો, વાહન ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, પરાક્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ખર્ચ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, વ્યર્થ ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment