Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ વદ અમાસ (વૃદ્ધિ તિથિ)

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 14/09/2023 ગુરૂવાર

ચંદ્ર રાશિ :- સિંહ 

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (28:54), ઉ.ફાલ્ગુની

યોગ :- સાધ્ય (26:59), શુભ

કરણ :- ચતુષ્પદ (18:02), નાગ (31:10), કિમસ્તુઘ્ન 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, આવક ચિંતા વધે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નોકરિયાત વર્ગને પરિશ્રમ કરવો પડે, વાહન ખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં સફળ થશો, વ્યાપારમાં  અવરોધ આવે, ખાનપાનમાં અનિયમિતતા રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મોજશોખ માં ખર્ચ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા થાય, આકસ્મિક ખર્ચ થશે, કાર્યમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નેત્ર પીડા થાય, કાર્યમાં અવરોધ આવે, સ્નેહીજન સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, પેટ સંબંધિત રોગ થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા સાથે મતભેદ થાય, પેટની વ્યવસ્થા બગડે, વ્યાપારમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, વિદ્યાર્થી માટે સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સારું ખાનપાન મળે, ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં વિલંબ થાય, ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં અનિયમિતતા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે ઘર્ષણ થશે, મસ્તક પર ઘાત સંભવે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments