Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ વદ ચૌદશ (28:50), અમાસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 13/09/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (26:01), પૂ.ફાલ્ગુની

યોગ :- સિધ્ધ (26:08), સાધ્ય

કરણ :- ભદ્રા (15:37), શકુનિ (28:50), ચતુષ્પદ 

*વિશ્વ સકારાત્મકતા દિવસ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા વધે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં નિષ્ફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે ક્લેશ થાય, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ ન મળે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માનસિક તાણ અનુભવશો, ગુપ્ત રોગ થવાની સંભાવના, કાર્યક્ષેત્રમાં નુકસાની સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, ખાનપાન માં ધ્યાન રાખવું, પગની તકલીફ થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મિત્રો સાથે મતભેદ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ પડે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને અન્યાય થશે તેમજ વ્યાપારી વર્ગ માં અણબનાવ સંભવે, માનસિક અશાંતિ મળે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસમાં કષ્ટ થશે, હાથમાં પીડા થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આકસ્મિક ખર્ચ થશે, પેટની તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક સંબંધિત તકલીફ પડે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પ્રવાસમાં કષ્ટ આવે, ગુપ્ત રોગ સંભવે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments