Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ ચોથ (18:25), પાંચમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 03/09/2023 રવિવાર
ચંદ્ર રાશિ :- મીન (10:39), મેષ
નક્ષત્ર :- રેવતી (10:39), અશ્વિની
યોગ :- ગંડ (06:01), વૃદ્ધિ (27:12), ધ્રુવ
કરણ :- બવ (07:32), બાલવ (18:25), કૌલવ
*બોળ - બહુલા ચોથ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક ધનખર્ચ થશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, પાર્ટનરશીપ માં મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે સમય પસાર કરશો, ધનખર્ચ થશે, પગમાં પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મકાન આદિ સુખ મેળવશો, ભાગ્યનો સાથ ન મળે, સંતાન ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, કાર્યમાં અવરોધ આવે, મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધન સંબંધિત ચિંતા રહે, પ્રવાસનો યોગ થશે, કાર્યમાં અવરોધ આવે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ પડે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, નોકર સાથે મતભેદ થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વાહન આદિ સુખ મળે, સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માન સન્માન મેળવશો, ધનલાભ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્ત થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ધનખર્ચ થશે, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment