Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ સુદ ચૌદશ (18:50), પૂનમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 28/09/2023 ગુરુવાર
ચંદ્ર રાશિ :- કુંભ (20:28), મીન
નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (25:49), ઉ.ભાદ્રપદ
યોગ :- ગંડ (23:55), વૃદ્ધિ
કરણ :- ગર (08:34), વણિજ (18:50), ભદ્રા
*અનંત ચતુર્દશી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, મિત્રો સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન વિચલિત રહે, જમીન મકાન સંબંધિત ચિંતા ઉપજે, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા તેમજ માનસિક અસ્વસ્થતા રહે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા દૂર કરવી, પગની પીડા સંભવે, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ ન મળે, વ્યાપાર ક્ષેત્રમાં અવરોધ આવે, સંતાન ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મકતા દૂર કરવી, માનસિક અસ્વસ્થતા રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમમાં સફળ થશો, યાત્રા પ્રવાસમાં કષ્ટ આવશે, હાથમાં ઇજા સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વ્યાપારમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, માનસિક તાણ રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની તકલીફ થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પ્રવાસમાં કષ્ટ આવે, માનસિક વ્યગ્રતા રહે, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment