Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ પાંચમ (16:43), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 04/09/2023 સોમવાર
ચંદ્ર રાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (09:27), ભરણી
યોગ :- ધ્રુવ (24:59), વ્યાઘાત
કરણ :- તૈતિલ (16:53), ગર (28:09), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, શુભાશુભ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રોનો સાથ મેળવશો, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યનો સાથ મળે, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્યમાં અવરોધ આવે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં અનિયમિતતા રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, વાહન ખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, મિત્રો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન વિચલિત રહે, જમીન મકાન સંબંધિત તકલીફ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા થાય, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment