Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ સુદ તેરસ (22:19), ચૌદશ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 27/09/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- કુંભ

નક્ષત્ર :- ધનિષ્ઠા (07:10), શતતારા (28:29)

યોગ :- ધૃતિ (07:54), શૂળ (27:54), ગંડ 

કરણ :- કૌલવ (12:03), તૈતિલ (22:19), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, વિદ્યાર્થી માટે કાળજીકારક સમય, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ચિંતા વધતી રહે, વાહન સંભાળી ને ચલાવવું, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસમાં અવરોધ આવે, પરિશ્રમી દિવસ રહે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નેત્ર સંબંધિત પીડા થાય, વાયુ વિકાર થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની ફરિયાદ રહે, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વ્યાપારમાં અવરોધ ઉભા થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા અથવા મસ્તક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક સ્ત્રોતમાં ઘટાડો સંભવે, માનસિક વ્યગ્રતા રહે, પગની તકલીફ થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments