Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ સુદ સાતમ (13:36), આઠમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 22/09/2023 શુક્રવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (15:35), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (15:35), મૂળ

યોગ :- આયુષ્માન (23:52), સૌભાગ્ય

કરણ :- વણિજ (13:36), ભદ્રા (25:02), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, પરાક્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ સ્નેહીજન સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ સંતાન પ્રગતિ કરશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યો કરશો, પરાક્રમમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા થાય, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળ થશો તેમજ ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ સ્નેહીજન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, પગની તકલીફ પડે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યો શરૂ કરશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, મન આનંદિત રહે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, પરાક્રમી બનશો, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, જમીન મકાન સુખ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments