Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ સુદ આઠમ (12:18), નોમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 23/09/2023 શનિવાર
ચંદ્ર રાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (14:56), પૂર્વાષાઢા
યોગ :- સૌભાગ્ય (21:30), શોભન
કરણ :- બવ (12:18), બાલવ (23:25), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક લાભ મેળવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા અથવા વાયુની પીડા થાય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, અટકાયેલા કાર્યો શરૂ થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વિકાર થશે, પગની તકલીફ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, મિત્રોનો સહકાર મળે, માન સન્માન પામશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, વાહન આદી સુખ મેળવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ નો સહકાર મળે, ધાર્મિક યાત્રા કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યો શરૂ થશે, ભાગ્ય નો સાથ મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, વ્યાપારમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, પગની પીડા થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આવક ચિંતા દૂર થશે, કાર્યમાં સફળ થશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક સ્થિરતા રહે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment