Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ વદ બીજ (23:52), ત્રીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 01/09/2023 શુક્રવાર

ચંદ્ર રાશિ :- કુંભ (09:38), મીન 

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (14:56), ઉ.ભાદ્રપદ

યોગ :- ધૃતિ (13:09), શૂળ 

કરણ :- તૈતિલ (13:30), ગર (23:52), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, પગની તકલીફ થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન વિચલિત રહે, આવક ચિંતા દૂર થશે, સંતાન પ્રગતિ કરશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસ કરશો, મન આનંદિત રહે, વાહન આદિ સુખ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા રહે, ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, આકસ્મિક લાભ મળે, સ્નેહીજન સાથે મતભેદ થાય, શારીરિક તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાયુ રોગની પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, સંતાન પ્રગતિ કરશે, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસ કરશો, વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, મકાન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા રહે, આકસ્મિક લાભ મેળવશો, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments