Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ અમાસ (07:10), ભાદ્રપદ સુદ એકમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 15/09/2023 શુક્રવાર
ચંદ્ર રાશિ :- સિંહ (11:36), કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (31:36), હસ્ત
યોગ :- શુભ (27:42), શુક્લ
કરણ :- નાગ (07:10), કિમ્સ્તુઘ્ન (20:17), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજન સાથે તણાવ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળ તેમજ ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પેટની અવ્યવસ્થા થશે, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ તેમજ ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પગની તકલીફ થાય, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મિત્રો સાથે અણબનાવ થાય, આવક ચિંતા રહે, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, છૂટે હાથે ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમી બનશો, લાભ મેળવશો, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને નવી તક મળે, પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પેટની અવ્યવસ્થા રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પેટની તકલીફ રહે, મસ્તક સંબંધિત ઘાત થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ રક્ત સંબંધિત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નોકરો વિશ્વાસઘાત કરશે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment