Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ બારસ (23:53), તેરસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 11/09/2023 સોમવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (20:01), આશ્લેષા
યોગ :- પરિઘ (24:13), શિવ
કરણ :- કૌલવ (10:40), તૈતિલ (23:53), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મકાન વગેરેના પ્રશ્નો દૂર થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પ્રવાસનું આયોજન શક્ય બને, કળા શોખીન થશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં પ્રગતિ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં ફાયદો થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- આકસ્મિક ખર્ચ થશે, વાહન સુખ મળે, જલ પ્રદેશ તરફ જવાનું થશે, પ્રેમી પાત્ર સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, સારું ખાનપાન મળે, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, જમીન મકાન સુખ મેળવશો, માતા પિતાનો પ્રેમ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં ઉન્નતિ થશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, સંતાન પ્રગતિ કરશે, માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment