Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ સુદ પૂનમ (15:28), વદ એકમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 29/09/2023 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (23:19), રેવતી
યોગ :- વૃદ્ધિ (20:03), ધ્રુવ
કરણ :- બવ (15:28), બાલવ (25:52), કૌલવ
*મહાલય શ્રાદ્ધ પ્રારંભ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, વાહન ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની અવ્યવસ્થા સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા રહે, મિત્રોનો સહકાર મેળવશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરાક્રમમાં સફળ થશો, યાત્રા પ્રવાસના યોગ સંભવે, ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પેટ સંબંધિત તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, વ્યાપારમાં અવરોધ આવે, પેટની અવ્યવસ્થા સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment