Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ સુદ દશમ (07:56), એકાદશી (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 25/09/2023 સોમવાર

ચંદ્ર રાશિ :- મકર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા (11:55), શ્રવણ 

યોગ :- અતિગંડ (15:23), સુકર્મા

કરણ :- ગર (07:56), વણિજ (18:32), ભદ્રા 

*સિદ્ધિયોગ 15:55 થી 30:37 સુધી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માતા સાથે સમય પસાર કરશો, મોજશોખમાં ખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યોમાં રુચિ વધે, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ મોજશોખમાં કરશો, પેટની તકલીફ પડે, કલા ક્ષેત્રમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, નૂતન સાહસમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, વાહન વગેરેનું સુખ ભોગવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, અનિયમિત ખાનપાન સંભવે, આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, વ્યાપારી વર્ગમાં નામના થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, પ્રવાસનું આયોજન થશે, ખાનપાનમાં અનિયમિતતા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રોનો સહકાર મળે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, માન સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments