Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ સુદ ચોથ (13:44), પાંચમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 19/09/2023 મંગળવાર

ચંદ્ર રાશિ :- તુલા 

નક્ષત્ર :- સ્વાતિ (13:48), વિશાખા

યોગ :- વૈધૃતિ (27:57), વિષ્કુંભ

કરણ :- ભદ્રા (13:44), બવ (26:04), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તણાવ રહે, પેટ સંબંધિત બીમારી સંભવે, મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, ખાનપાનમાં અવ્યવસ્થા રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન ચિંતા ઉપજે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, વાહન ખર્ચ થશે, માન સન્માન સાચવવું, મકાન સંબંધિત ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યમાં અવરોધ આવે, પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા માં અભાવ આવે, હાથમાં પીડા થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ ન મળે, પાર્ટનરશીપ માં અવરોધો ઊભા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ રહે, પગની તકલીફ થશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે ચિંતાજનક સમય, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન બેચેન રહે, નોકરિયાત વર્ગને અન્યાય થાય, વાહન શાંતિથી ચલાવવુ, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસમાં કષ્ટ આવે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments