Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ વદ છઠ્ઠ (15:47), સાતમ 

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 05/09/2023 મંગળવાર

ચંદ્ર રાશિ :- મેષ (15:03), વૃષભ

નક્ષત્ર :- ભરણી (09:00), કૃત્તિકા

યોગ :- વ્યાઘાત (23:23), હર્ષણ 

કરણ :- વણિજ (15:47), ભદ્રા (27:37), બવ

*રાંધણ છઠ્ઠ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થશે, માન સન્માન મેળવશો, સ્નેહીજન સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પગમાં પીડા થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, સંતાન ચિંતા દૂર થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિકતા વધે, ભ્રાતૃ વર્ગ સાથે મુલાકાત કરશો, વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રના વૃદ્ધિ થશે, મન આનંદિત રહે, ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે,  મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ કરશો, માન સન્માન પ્રાપ્ત થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વાહન આદિ સુખ મળે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, વિદ્યાર્થી ને લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમી બનશો, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments