Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ સુદ છઠ્ઠ (14:15), સાતમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 21/09/2023 ગુરુવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (15:35), જ્યેષ્ઠા
યોગ :- પ્રીતિ (25:44), આયુષ્માન
કરણ :- તૈતિલ (14:15), ગર (26:00), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માન સન્માન જાળવવું, વ્યાપારમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આકસ્મિક નુકસાન સંભવે, વ્યાપારમાં અવરોધ આવે, પ્રવાસનું આયોજન સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, પેટની અવ્યવસ્થા સંભવે, સંતાન સાથે અણબનાવ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગ તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, મકાન સંબંધિત ચિંતા ઉપજે, પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માનસિક તાણ અનુભવશો, આકસ્મિક ખર્ચ સંભવે, સ્નેહીજન સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, આકસ્મિક લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- આકસ્મિક ખર્ચ થશે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, પગની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ધાર્મિકતા માં અભાવ આવે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment