Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ સુદ બીજ (11:10), ત્રીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 17/09/2023 રવિવાર

ચંદ્ર રાશિ :- કન્યા (23:08), તુલા

નક્ષત્ર :- હસ્ત (10:02), ચિત્રા 

યોગ :- બ્રહ્મ (28:27), ઐન્દ્ર 

કરણ :- કૌલવ (11:10), તૈતિલ (23:58), ગર

*સૂર્ય કન્યા રાશિમાં 13:31 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારમાં ઉન્નતિ થશે, મકાનના પ્રશ્નો દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, ધનલાભ થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મેળવશો, માન સન્માન પ્રાપ્ત થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક તાણ અનુભવશો, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યોમાં સફળ થશો, ભાતૃ વર્ગ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં આવક વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments