Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ છઠ્ઠ (21:52), સાતમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 08/07/2023 શનિવાર
ચંદ્ર રાશિ :- કુંભ (14:59), મીન
નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (20:36), ઉ.ભાદ્રપદ
યોગ :- સૌભાગ્ય (17:23), શોભન
કરણ :- ગર (11:00), વણિજ (21:52), ભદ્રા
*બુધ કર્ક રાશિમાં 12:16 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક સ્ત્રોતમાં ઘટાડો થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ કાર્યમાં વિલંબ થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, વાહન સુખ મળે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં વિલંબ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મિત્રો સાથે મુલાકાત થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, હાથમાં પીડા સંભવે, મધ્યાહ્ન બાદ મન આનંદિત થાય, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પેટની તકલીફ પડે, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.,
Comments
Post a Comment