Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અધિક શ્રાવણ સુદ આઠમ (15:53), નોમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 26/07/2023 બુધવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (25:10), વિશાખા
યોગ :- સાધ્ય (14:39), શુભ
કરણ :- બવ (15:53), બાલવ (27:57), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મસ્તક પીડા થશે, ગુપ્ત રોગ ન થાય તેની કાળજી રાખવી, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પ્રવાસનું આયોજન સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક ચિંતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પેટની તકલીફ થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નેત્ર પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પગની તકલીફ સંભવે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક ચિંતા વધે, વ્યાપારમાં અટકાવ આવે, રાજકીય ક્ષેત્રે આભવ વર્તાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન બેચેન રહે, નોકરિયાત - વ્યાપારી વર્ગને અન્યાય સંભવે, જમીન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પરાક્રમમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નેત્ર પીડા અથવા મસ્તક પીડા થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment