Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અધિક શ્રાવણ સુદ બારસ (10:35), તેરસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 30/07/2023 રવિવાર
ચંદ્ર રાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (21:33), પૂર્વાષાઢા
યોગ :- ઐન્દ્ર (06:33), વૈધૃતિ
કરણ :- બાલવ (10:35), કૌલવ (21:05), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક લાભ પ્રાપ્ત થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પાણીવાળા સ્થળથી દૂર રહેવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, પેટની તકલીફ રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સંતાન સુખ મેળવશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્ત થશે, સારું ખાનપાન મળે, સ્નેહીજન સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્ત થશે, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, પગની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રો સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment