Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અધિક શ્રાવણ સુદ બીજ (28:31), ત્રીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 19/07/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- કર્ક 

નક્ષત્ર :- પુષ્ય (07:58), આશ્લેષા

યોગ :- વજ્ર (10:25), સિધ્ધિ

કરણ :- બાલવ (15:20), કૌલવ (28:31), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, નોકરિયાત વા વ્યાપારી માટે સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થાય, હાથમાં પીડા સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પેટ સંબંધિત ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અટકાવ આવે, શત્રુ દ્વારા હાની સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મતભેદ સંભવે, આવક ચિંતા વધે, વિદ્યાર્થી માટે ચિંતાદાયક સમય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વાહન ખર્ચ થશે, પિતા સાથે મતભેદ થાય, નકારાત્મકતા વધે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ધાર્મિકતા માં અભાવ આવે, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા થાય, ગુપ્ત રોગ દૂર થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રોનો સહકાર મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments