Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અધિક શ્રાવણ સુદ સાતમ (15:09), આઠમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 25/07/2023 મંગળવાર

ચંદ્ર રાશિ :- કન્યા (11:13), તુલા

નક્ષત્ર :- ચિત્રા (24:03), સ્વાતિ

યોગ :- સિદ્ધ (15:01), સાધ્ય

કરણ :- વણિજ (15:09), ભદ્રા (27:37), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ પેટની સમસ્યા ઉદ્ભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા વધે, આવકમાં ઘટાડો થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન થાય, મધ્યાહ્ન બાદ માનસિક તાણ રહે, વાહન ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તથા નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ માનસિક તાણ રહે, પેટની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ પ્રવાસ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા તેમજ પેટની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મધ્યાહ્ન બાદ માનસિક ચિંતા વધે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધને કારણે વ્યાપારમાં અવરોધ આવે, મસ્તક પીડા થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments