Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ નોમ (18:01), દશમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 11/07/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (19:05), ભરણી
યોગ :- સુકર્મા (10:53), ધૃતી
કરણ :- તૈતિલ (06:21), ગર (18:01), વણિજ
*ભૌમાશ્વિની અમૃતસિદ્ધિ યોગ 19:05 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસનું આયોજન સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, સંતાન ચિંતા વધે, રાજકીય ક્ષેત્રમાં અવરોધ આવે, પેટની સમસ્યા થશે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન બેચેન રહે, વાહન ખર્ચ થશે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, આકસ્મિક લાભ સંભવે, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા સંભવે, ભાગ્યનો સાથ ન મળે, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સંતાન ચિંતા રહે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થાય, ધાર્મિકતા માં અભાવ આવે, પરાક્રમમાં સફળ થશો, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા થાય, સ્નેહીજન સાથે મતભેદ થાય, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment