Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અધિક શ્રાવણ સુદ ત્રીજ (06:59), ચોથ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 21/07/2023 શુક્રવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (13:58), પૂ.ફાલ્ગુની
યોગ :- વ્યતિપાત (12:24), વરીયાન
કરણ :- ગર (06:59), વણિજ (20:15), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વ્યાપારમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, જમીન મકાન સુખ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, મોજશોખમાં વ્યર્થ ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, આકસ્મિક લાભ મેળવશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, ખાનપાનમાં અનિયમિતતા સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment