Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ વદ તેરસ (20:33), ચૌદશ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 15/07/2023 શનિવાર

ચંદ્ર રાશિ :- વૃષભ (11:24), મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (24:23), આર્દ્રા 

યોગ :- વૃદ્ધિ (08:22), ધ્રુવ

કરણ :- ગર (07:53), વણિજ (20:33), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પાર્ટનરશીપ માં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, શારીરિક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મન વિચલિત રહે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, શારીરિક પીડા સંભવે, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં અસફળ થશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સંતાન ચિંતા દૂર થશે, મિત્રોનો સહકાર મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન વિચલિત રહે, નોકરિયાત વર્ગ માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, કાર્યમાં અવરોધ આવે, મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments