Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ આઠમ (18:45), નોમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 10/07/2023 સોમવાર
ચંદ્ર રાશિ :- મીન (18:59), મેષ
નક્ષત્ર :- રેવતી (18:59), અશ્વિની
યોગ :- અતિગંડ (12:33), સુકર્મા
કરણ :- બાલવ (07:18), કૌલવ (18:45), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, સાયં બાદ કાર્યમાં અવરોધ દૂર થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થશે, આવક સ્ત્રોતમાં ઉન્નતિ થશે, સાયં બાદ ધનખર્ચ તેમજ પગની પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, મન આનંદિત રહે, સાયં બાદ સંતાન સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, સાયં બાદ માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નકારાત્મકતા દૂર કરવી, નેત્ર પીડા થશે, સાયં બાદ પ્રવાસમાં કષ્ટ તેમજ પરાક્રમમાં અસફળ થશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, સાયં બાદ ધનખર્ચ તેમજ મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, સાયં બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થશે, સાયં બાદ ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન આનંદીત રહે, વાહન સુખ મળે, સાયં બાદ સંતાન ચિંતા વધે તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, સાયં બાદ મન અશાંત રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળે, સાયં બાદ પ્રવાસનું આયોજન થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ઉન્નતિ થશે, સાયં બાદ સ્નેહીજન સાથે મતભેદ તેમજ પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment