Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ ત્રીજ (06:31), ચોથ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 06/07/2023 ગુરુવાર
ચંદ્ર રાશિ :- મકર (13:39), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (24:26), શતતારા
યોગ :- પ્રીતિ (24:01), આયુષ્માન
કરણ :- ભદ્રા (06:31), બવ (16:50), બાલવ
*શુક્ર સિંહ રાશિમાં 28:08 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં ઉન્નતિ થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ શારીરિક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ નો સહકાર પ્રાપ્ત થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લાભ પ્રાપ્તિ થાય, મધ્યાહ્ન બાદ નેત્ર પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પગની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ કાર્ય ધીમી ગતિએ આગળ વધે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રોનો સહકાર મળે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment