Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ દશમ (18:00), એકાદશી
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 12/07/2023 બુધવાર
ચંદ્ર રાશિ :- મેષ (26:00), વૃષભ
નક્ષત્ર :- ભરણી (19:44), કૃત્તિકા
યોગ :- ધૃતી (09:30), શૂળ
કરણ :- ભદ્રા (18:00), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પગની તકલીફ પડે, વાહન ખર્ચ થશે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, આવક ચિંતા દૂર થશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આકસ્મિક લાભ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, વ્યાપારમાં અવરોધ આવે, શત્રુ પર વિજય મેળવશો, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લેશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, સારું ખાનપાન મળે, આવક ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment