Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અધિક શ્રાવણ સુદ એકમ (26:11), બીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 18/07/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (31:58), આશ્લેષા
યોગ :- હર્ષણ (09:36), વજ્ર
કરણ :- કિમ્સ્તુઘ્ન (13:04), બવ (26:11), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમી બનશો, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, નેત્ર સંબંધિત પીડા થાય, સગાં સંબંધીઓ સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, વાહન ખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક ચિંતા વધે, પેટની તકલીફ વધે, સંતાન ચિંતા વધે, મિત્રો સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મકાન સંબંધિત કાર્યમાં અટકાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, પરાક્રમી બનશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, નેત્ર પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન ચિંતા વધે, કાર્યમાં અવરોધ આવે, મિત્રો સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment