Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અધિક શ્રાવણ સુદ છઠ્ઠ (13:44), સાતમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 24/07/2023 સોમવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- હસ્ત (22:12), ચિત્રા
યોગ :- શિવ (14:51), સિદ્ધ
કરણ :- તૈતિલ (13:44), ગર (26:31), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ ને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, માન સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, જમીન મકાનના પ્રશ્નોનું સમાધાન થાય, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધાર્મિકતા વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યોદય થાય, કુટુંબીજનો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આકસ્મિક ખર્ચ આવે, પેટની ફરિયાદ સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અટકાયેલું ધન પરત મળે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પરાક્રમમાં સફળ તેમજ પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, નકારાત્મકતા ને કારણે અવરોધો ઉભા થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં ફાયદો થાય, પેટની તકલીફ સંભવે, અધૂરા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment