Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ વદ બીજ (10:03), ત્રીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 05/07/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- મકર

નક્ષત્ર :- શ્રવણ (26:56), ધનિષ્ઠા

યોગ :- વૈધૃતી (07:47), વિષ્કુંભ (27:48), પ્રીતિ

કરણ :- ગર (10:03), વણિજ (20:16), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપાર ક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાહન સુખ મળે, મન પ્રસન્ન રહે, પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં સફળતા મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં વિલંબ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં ઉન્નતિ થાય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, મિત્રોનો સહકાર મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સકારાત્મકતા વધે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, માન સન્માન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળશે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments