Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ ચૌદશ (22:09), અમાસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 16/07/2023 રવિવાર
ચંદ્ર રાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (26:39), પુનર્વસુ
યોગ :- ધ્રુવ (08:32), વ્યાઘાત
કરણ :- ભદ્રા (09:19), શકુની (22:09), ચતુષ્પદ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં અસફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા તેમજ ક્રોધ વધે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પગની તકલીફ સંભવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- આવક ચિંતા વધે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની સમસ્યા વધે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મસ્તક પીડા થાય, પેટની સમસ્યા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે ચિંતા કારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, માતા સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment