Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અધિક શ્રાવણ સુદ પાંચમ (11:46), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 23/07/2023 રવિવાર

ચંદ્ર રાશિ :- કન્યા

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (19:47), હસ્ત

યોગ :- પરિઘ (14:16), શિવ

કરણ :- બાલવ (11:46), કૌલવ (24:48), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સંતાન ચિંતા દૂર થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, વ્યાપારમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, શરદીની પીડા સંભવે, નેત્ર પીડા થાય,  મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક ચિંતા દૂર થશે, વ્યાપાર વર્ગમાં ઉન્નતિ થાય, જમીન મકાન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments