Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ સુદ તેરસ (23:08), ચૌદશ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 01/07/2023 શનિવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક

નક્ષત્ર :- અનુરાધા (15:04), જ્યેષ્ઠા

યોગ :- શુભ (22:44), શુક્લ

કરણ :- કૌલવ (12:18), તૈતિલ (23:08), ગર 

*જયાપાર્વતી વ્રત આરંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની તકલીફ પડે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મસ્તક પીડા થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન ચિંતા વધે, વિદ્યાર્થી માટે કાળજી રાખવાનો સમય, પેટની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન ખર્ચ થશે, વ્યાપારમાં અવરોધ આવે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં અસફળ થશો, પ્રવાસમાં કષ્ટી આવે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નેત્ર પીડા થાય, વ્યાપારમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા દૂર કરવી, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, પગની તકલીફ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, આવક ચિંતા રહે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મન બેચેન રહે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, પરાક્રમમાં અસફળ થશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments