Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ એકમ (13:39), બીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 04/07/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- ધન (13:43), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા (08:24), ઉ.ષાઢા (29:40)
યોગ :- ઐન્દ્ર (11:49), વૈધૃતી
કરણ :- કૌલવ (13:39), તૈતિલ (23:51), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પાર્ટનરશીપ માં લાભ મળે, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ અનુભવશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, માન સન્માન મેળવશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, નકારાત્મકતા વધે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, પરાક્રમમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સકારાત્મકતા વધે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, સંતાન પ્રગતિ કરશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પગની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, મન આનંદિત રહે, મિત્રોનો સહકાર મેળવશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment