Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ સુદ ચૌદશ (20:22), પૂનમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 02/07/2023 રવિવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (13:18), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (13:18), મૂળ
યોગ :- શુક્લ (19:26), બ્રહ્મ
કરણ :- ગર (09:49), વણિજ (20:22), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા દૂર કરવી, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ધન સંબંધિત ચિંતા તેમજ પેટની તકલીફ રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પગની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થાય, મન આનંદિત રહે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, મધ્યાહ્ન બાદ મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment