Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ એકાદશી (18:26), બારસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 13/07/2023 ગુરુવાર
ચંદ્ર રાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા (20:52), રોહિણી
યોગ :- શૂળ (08:52), ગંડ
કરણ :- બવ (06:09), બાલવ (18:26), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, પદોન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આવક ચિંતા દૂર થશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્યનો સાથ મેળવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, વ્યાપાર માં વૃદ્ધિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ થશે, અટકાયેલા કાર્યો શરૂ થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment